Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

આજે ગાંધીનગરમાં ભરતી પ્રશ્ને તમામ ભરતી બોર્ડના અધિકારીઓની મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળી : આંદોલન છાવણી આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે : તકેદારીના એડવાન્સ પગલા લેવાયા

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા કેટલાક સમયથી ભરતી બંધ રહ્યા બાદ કોરોનાને કારણે અનેક કેટેગરીની કચેરી દ્વારા આવેલ જાહેરાતો બાદ ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી ત્યાર બાદ બેરોજગારોમાં ભરતી પ્રશ્ને માંગણી અને આંદોલનો ચાલુ થતા તાકીદે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભરતી અંગે સંવેદનશીલ નિર્ણય લેવા માટે આજે સવારે ગાંધીનગરના નિવાસ સ્થાને ભરતી બોર્ડના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. ત્યારે કોઇ હકારાત્મક નિર્ણય લેવાશે તેવું પણ બહાર આવેલ છે.

(3:12 pm IST)
  • અમરેલીના વડીયામાં સવારથી સતત ત્રીજા દિવસે વરસાદ જિલ્લામાં સીઝનમાં ૧૪ ઇંચ વરસાદ વરસ્યો : સુરતો નદીમાં પુર આવ્યું : અમરેલી જિલ્લાના અનેક ગામોમાં સવારથી સચરાસર મેઘ સવારીથી લોકોમાં ખુશીની લહેર access_time 3:36 pm IST

  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી : તંત્ર એલર્ટ : વરસાદની આગાહીને લઈ NDRFની 4 ટિમો સૌરાષ્ટ્ર તરફ રવાના : રાજકોટ.પોરબંદર.દેવભૂમિ દ્વારકા.અને કચ્છમાં રહેશે સ્ટેન્ડ બાય : ભારે વરસાદ દરમિયાન બચવા કામગરી માટે મોકલવમાં આવશે access_time 11:48 pm IST

  • બેટ દ્વારકાના બાલાપર ગામે વીજળી પડી : ૩ વ્યકિતઓ ઇજાગ્રસ્ત access_time 4:57 pm IST