Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અગાઉ આંકલાવની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી લઇ જનાર સગીરની ધરપકડ

આંકલાવ: શહેરની કિશોરીને એક મહિના પહેલા મુંજકુવા ગામે રહેતો એક સગીર લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારવાના ઈરાદે વાસદના બસસ્ટેન્ડેથી ભગાડી લઈ ગયો હતો. જે અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને આણંદના સીપીઆઈએ તપાસ હાથ ધરી હતી અને આખરે તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:54 pm IST)