Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નડિયાદ: એતિહાસિક હોસ્પિટલ ડોક્ટરોથી વંચિત રહેતા દર્દીઓને હાલાકી

નડિયાદ: શહેર ની ઐતિહાસિક મિશન હોસ્પિટલ ડૉક્ટરો વિના સુની પડી છે. એક સમયે દર્દીઓ અને ડોક્ટરોથી ભરેલી હોસ્પિટલમાં આજે કોઇ ડૉક્ટર કામ કરવા તૈયાર નથી. આજે હોસ્પિટલમાં એક નાનકડું ફિજીયોથેરાપી સેન્ટર ચાલે છે. જ્યારે હોસ્પિટલનો બાકીનો એરીયા સુનકાર ભાસી રહ્યો છે

હોસ્પિટલ ફંડના અભાવે ચાલતી હોવાનું અને મસમોટી સેલરી માંગતા કોઇ ડોક્ટર આવવા તૈયાર હોવાનું ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છેત્યારે ઐતિહાસિક ઓળખ ધરાવતી મીશન હોસ્પિટલ આજે ખંડેર હાલતમાં ફેરવાઇ છે.

(5:52 pm IST)