Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરત: સાડીના કામમાં જોડાય બે કારીગરો ત્રણ દિવસમાં 5 લાખની સાડી ચોરી છૂમંતર...

સુરત:પૂણા આઈ માતા રોડ વિજયનગર માં સાડી ફોલ્ડીગનું કામ કરતા વેપારીને ત્યાં માત્ર ત્રણ દિવસ અગાઉ ફરી કામ ઉપર જોડાયેલા બે કારીગરો ગત બપોરે રૂ..૧૭ લાખની સાડી ટેમ્પોમાં ચોરી ફરાર થઈ ગયા હતા

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં વરાછા ત્રિકમ નગર ઘર નં.૩૦૪ માં રહેતા ૪૭ વર્ષીય પ્રકાશભાઈ જીવારામ માલવીયા પૂણા આઇ માતા રોડ વિજયનગર દુકાન નં. ૪૦૬ માં સાડી ફોલ્ડીગનો વેપાર કરે છે

(5:51 pm IST)