Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

લાખણીના ગોઢા પાસે રેલવે નીચે પડતું મૂકીને ખેડૂતનો આપઘાત

ગ્રેટ----ડીસાના દામા ગામના ભેમાજી ઠાકોરે અંગત કારણોસર આત્મહત્યા કરી

લાખણી તાલુકાના ગોઢા પાસે એક ખેડૂતે રેલ્વે નીચે પડતું મુકી આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જાણવા મળ્યા મુજબ ડીસાના દામાં ગામના ભેમાજી ઠાકોર નામના ખેડૂતે કોઈ અંગત કારણોસર આત્મહત્યા કરી હતી.આ ઘટનાની જાણ થતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

(8:26 pm IST)