Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ચાણસ્માનાં રૂપપુર ગામ નજીક પેસેન્જર વાહને અડફેટે કલેટ એક્ટિવા સવાર યુવતીનું કરૂણમોત

કૉલેજથી છુટી ઘરે પરત જઈ રહેલ યુવતીનું મૃત્યુ ; અકસ્માત બાદ ઈકો કારચાલક કાર મુકીને ફરાર થયો

પાટણના ચાણસ્મા તાલુકાનાં રૂપપુર ગામ નજીક બેફામ દોડતા પેસેન્જર વાહને ચાણસ્માની કૉલેજથી છુટી ઘરે પરત જઈ રહેલ એક્ટિવાસવાર યુવતીને લીધી અડફેટે લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું.અકસ્માત બાદ ઈકો કારચાલક કાર મુકીને ફરાર થયો

   
(10:44 pm IST)