Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

બોડેલીના મોડાસર ચાર રસ્તા પર ટ્રકની અડફેટે બાઈકસવાર કડાછલાના વૃદ્ધ અને યુવકનું મૃત્યુ

બિસ્માર રોડને કારણે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત

છોટાઉદેપુરમાં બોડેલીના મોડાસર ચાર રસ્તા પર બિસ્માર રોડને કારણે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત  સર્જાતા ટ્રકની અડફેટે આવતા બાઈકસવાર કડાછલા ગામના એક વૃદ્ધ અને યુવકનું મૃત્યુ થયુ

   
 
   
(10:43 pm IST)