Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ધનસુરા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત:બાયડના ચોઇલા ગામના ચિરાગ સોલંકી નામના યુવકનું મોત

યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

અરવલ્લીના ધનસુરા પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાયડના ચોઇલા ગામના ચિરાગ સોલંકી નામના યુવકનું મોત નીપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

   
 
   
(10:41 pm IST)