Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજપીપળા ખાતે gvk emri દ્વારા રમત ગમતની હરીફાઈ યોજાઈ, ચેસ અને બેડમિન્ટન રમત રમાઈ

(ભરત શાહ દ્વારા) નર્મદા જીલ્લા મા gvk emri ની 1962ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિરવ પ્રજાપતિ દ્વારા સ્પોર્ટ ડે યોજવામાં આવ્યો હતો તેમાં ચેસ અને બેડમિન્ટનની રમત યોજવામાં આવી,a રમતમાં પાયલોટ અને ડોક્ટરે ભાગ લીધો હતો એમાં વિનર્સ તરીકે બેડમિન્ટનમાં પાયલોટ નીતિન મકવાણા વિજેતા બન્યા હતા અને રનર્સ-અપ પાયલોટ રમેશ ઠાકોર બન્યા હતા,ચેસની સ્પર્ધા માં ડોક્ટર પવન પંચાલ  વિજેતા બન્યા હતા જ્યારે ધર્મેન્દ્ર ત્રિવેદી રનર્સ-અપ બન્યા હતા આ રમત ગમત દ્વારા શારીરિક તંદુરસ્તી સાથે પોતાનામાં રહેલી આવડત ઉજાગર કરવા ખાસ આયોજન કરાયું જેમાં પાયલોટો અને ડોક્ટરોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

   
(10:22 pm IST)