Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

વિશ્વ લોહણા મહાપરિષદના પ્રમુખ પદે પુન: પ્રવીણભાઈ કોટકની પસદગી પુન: વરણીથી ચોક્કસ અગ્રણીઓ નારાજ થયાની જોરદાર ચર્ચાઓ

રાજકોટ :  સમગ્ર વિશ્વના લોહાણા સમાજના પ્રતિનિધિત્વવાળી લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે પુન: પ્રવીણભાઈ કોટકની સર્વાનુંમતે પસંદગી  કરવમા આવી છે.

લોહાણા મહાપરિષદ દ્રારા રચાયેલી વરણી સમિતિની આજે અમદાવાદ ખાતે મળેલી લબાણપૂર્વકની બેઠકમાં પ્રવીણભાઈ કોટકને રીપીટ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. તોઓ ઇશ્કોન ગ્રુપના સંચાલક અને ઉધ્યોગપતિ છે.

દરમિયાન લોહાણા મહાપરિષદના સૂત્રોમાથી સાપડતા નિર્દેશ મુજબ લોહાણા મહાપરિષદના કેટલાક ચોક્કસ અગ્રણીઓ નારાજ થયા છે.આ પૈકીના કેટલાક લોહાણા મહા પરિષદ ના પ્રમુખ બનવાની ખાનગીમા મહેચ્છા ધરાવતા હતા.તેવું પણ ચર્ચાય છે.

(7:42 pm IST)