Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મેઘરજના મામલતદાર રમેશ પરમાર અને કોમ્પ્યુટર ઓપરેટર 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

 

મેઘરજ મામલતદાર રમેશ પરમાર સહિત કોમ્પ્યુટર ઓપરેટર ભગતસિંહ ડામોર એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. આ બંને કર્મચારીએ સોલ્વન્સી સર્ટી માટે 27 હજારની લાંચની માંગ કરી હતી. જે અરજદાર પાસેથી લાંચના 27 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા.

(12:58 am IST)