Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અરવલ્લી જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 125 થઇ

 

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોળીખડના 33 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેટીંટોઈની 50 વર્ષીય મહિલા, મેથાવાડાના 58 વર્ષીય પુરૂષ અને ધનસુરાનો 31 વર્ષીય પુરૂષ કોરોનાનો શિકાર બન્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 125 કેસ નોંધાયા છે. જેમાં 107 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

(12:52 am IST)
  • રાજકોટ-ભાવનગર વચ્ચે ચારેકોર વરસાદ અત્યારે મળતા અહેવાલો મુજબ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર રંઘોળા-સણોસરા-અમરગઢ-જીંથરી-સોનગઢ-શિહોર-વરતે જ અને ભાવનગર સુધી વરસાદ ચાલુ હોવાનું ટેકસી કોન્ટ્રાકટ વિમલ શામજીભાઇએ જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના સ્થળોએ આજે પણ સતત વરસાદી દોર ચાલુ જ છે. access_time 4:02 pm IST

  • છત્તીસગઢમાં પ્રજાલક્ષી મોટો નિર્ણંય : વધુ સમય વીજળી કપાશે તો મળશે વળતર : કલાકદીઠ 5 રૂપિયાથી 50 રૂપિયા સુધીનું મહિને વળતરની જાહેરાત : આવો આદેશ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું :આ અગાઉ 2006માં કાપ વગરની વીજળી આપવા નિર્ણ્ય કર્યો હતો પરંતુ વળતર આપવા કોઈ પ્રાવધાન નહોતું access_time 12:31 am IST

  • મધરાત્રે મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબક્યો : તોફાની પવન સાથે મીની વાવાઝોડા જેવો માહોલ : access_time 12:07 am IST