ગુજરાત
News of Wednesday, 3rd June 2020

અરવલ્લી જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 125 થઇ

 

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોળીખડના 33 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેટીંટોઈની 50 વર્ષીય મહિલા, મેથાવાડાના 58 વર્ષીય પુરૂષ અને ધનસુરાનો 31 વર્ષીય પુરૂષ કોરોનાનો શિકાર બન્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 125 કેસ નોંધાયા છે. જેમાં 107 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

(12:52 am IST)