Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અમદાવાદમાં લો ગાર્ડનની ખાઉગલી ર્ટ અવતારમાં ફરીવાર ધમધમશે

અમદાવાદમાં એક મહિના પહેલા તોડી પડાયેલી લૉ ગાર્ડનની ખાઉગલી હવે એક નવા જ અવતારમાં કમબેક કરવાની તૈયારીમાં છે. આ વખતે તેની સાથે ફ્રી પાર્કિંગ, પેઈડ પાર્કિંગ, ફુડ ટ્રક્સ સહિતની વસ્તુઓ હશે

  જાણવા મળ્યા મુજબ આ વિસ્તારમાં સવારે છ થી નવ સુધી ફ્રી પાર્કિંગ અપાશે, જ્યારે 10 થી સાંજે છ સુધી પાર્કિંગ માટે ફી વસૂલાશે. સાંજે છ વાગ્યા બાદ ફુડ ટ્રક્સને ઉભા રહેવાની મંજૂરી અપાશે.

(2:09 pm IST)