Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ બીલીમોરાના વિવાદિત નવા એસટી ડેપોનું ઉદ્ધઘાટન કર્યું

રાજયના વાહન વ્યવહાર મંત્રીએ બીલીમોરામાં વિવાદિત નવા એસટી ડેપોનુ ઉદ્ધાટન કર્યું છે. રાજ્ય ધોરીમાર્ગની રેસા લાઈનમાં 19 ફુટમાં કરોડોના ખર્ચે ગેરકાયદેસર રીતે  નિર્માણ પામેલ આધુનિક એસટી ડેપોનું બાંઘકામ કરવામાં આવેલ છે છતાં મંત્રીએ તેનું લોકર્પણ કર્યું હતું.  પાલિકાને જાણ થતા દબાણને હટાવવા નોટિસ પણ પાઠવી હતી. પરંતુ એસટી નિગમે કોઈ કાર્યવાહી કરી ન હતી.

(6:59 pm IST)