Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વડોદરામાં વીજ પુરવઠા માટે હેલ્પલાઇન નંબર અને વોટ્સએપ નંબર જાહેર કરાયા

વીજ ફરિયાદોના નિરાકરણ માટે MGVCLની 92 ટીમો તૈનાત

વડોદરામાં વીજ પુરવઠા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વીજળીની મુશ્કેલી માટે હેલ્પલાઇન નંબર1800 233 2670 જાહેર કરાયો છે. જ્યારે વ્હોટ્સએપ નંબર 99252 18002 જાહેર કરવામાં આવ્યો છે

જો કે 8200 ટ્રાન્સફોર્મર્સમાંથી માત્ર 117 ટ્રાન્સફોર્મર્સ જ બંધ હોવાનો દાવો MGVCL કરી રહ્યું છે. ત્યારે વીજ ફરિયાદોના નિરાકરણ માટે MGVCLની 92 ટીમો તૈનાત કરી દેવાઇ છે.

 
(8:17 pm IST)