Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

સુરતના યુવા સંગીતકારોએ વિંગ કમાન્ડર અભિનંદનની નવી ઉડાન અને વિરતાને દર્શાવવા માટે સોંગ બનાવ્યું

 

સુરત : વિંગ કમાન્ડર અભિનંદને ફરી એક વખત મિગ-21માં ઉડાન ભરી છે. અભિનંદનની નવી ઉડાન તેમજ તેમની વીરતાને દર્શાવવા માટે સુરતના યુવાનોએ બનાવેલા ગીતના શબ્દો બરાબર બંધ બેસે છે.

  સુરતના યુવા સંગીતકારોએ અભિનંદનના શોર્ય અને વીરતા પર રજૂ કરેલ સોંગ બાદ તેને ગજબનો રિસ્પોન્સ મળ્યો છે. 23મી માર્ચ 2019ના રોજ સુરતના યુવા સંગીતકાર કૃણાલ કેવર અને તેની ટીમ દ્વારા સોંગને સ્વર આપવામાં આવ્યું હતું.

(12:31 am IST)