Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લેતા રાષ્ટ્રિય આદિજાતિ આયોગના પુર્વ સદસ્ય હર્ષદ વસાવા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: રાજપીપળાના પુર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગ ના પુર્વ સદસય હર્ષદભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.પુષ્પગુચ્છ અર્પણ કરી આવનાર દિવસોમા પાર્ટીના સંગઠન ને વધું મજબૂત કરી જનકલ્યાણમા પાર્ટીના માર્ગદર્શક બની રહેશો તેવી શુભકામના પાઠવી હતી.

(5:57 pm IST)
  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST

  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST

  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST