Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1136 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 62574 થઇ : વધુ 24 લોકોના મોત : મૃત્યુઆંક 2465 થયો

સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં નવા 142 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 46 કેસ, સુરેન્દ્રનગરમાં 29 કેસ, જામનગરમાં 42 કેસ, ગીર સોમનાથમાં 37 કેસ, જૂનાગઢમાં 42 કેસ, દાહોદમાં 30 કેસ, સુરેન્દ્રનગરમાં 29 કેસ, ભાવનગરમાં 44 કેસ, ગાંધીનગરમાં 29 કેસ નોંધાયા : વધુ 875 દર્દીઓ સાજા થતા કુલ 45782 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1136  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 62.574 થઇ છે જયારે આજે વધુ 24 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2465 થયો છે બીજીતરફ આજે વધુ 875 દર્દીઓ સાજા થતા કુલ 45782 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14327 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14327 છે  આ એક્ટિવ કેસમાંથી 14249 દર્દી સ્ટેબલ છે જ્યારે 78 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 875 દર્દીઓ સાજા થતા કુલ 45782 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2465 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1153  કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 214 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 138 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 262 થયા છે  અમદાવાદ જિલ્લામાં 142 કેસ નોંધાયા છે જયારે ,વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ,મહેસાણામાં 46 કેસ,સુરેન્દ્રનગરમાં 29 કેસ,જામનગરમાં 42 કેસ, ગીર સોમનાથમાં 37 કેસ,જૂનાગઢમાં 42 કેસ,દાહોદમાં 30 કેસ, સુરેન્દ્રનગરમાં 29 કેસ,ભાવનગરમાં 44 કેસ, ગાંધીનગરમાં 29 કેસ નોંધાયા છે  

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૩૬ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૧૪

અમદાવાદ કોર્પોરેશન

૧૩૮

વડોદરા કોર્પોરેશન

૭૬

રાજકોટ કોર્પોરેશન

૫૫

સુરત

૪૮

મહેસાણા

૪૬

જામનગર કોર્પોરેશન

૪૦

ગીર સોમનાથ

૩૭

જુનાગઢ કોર્પોરેશન

૩૨

રાજકોટ

૩૨

દાહોદ

૩૦

સુરેન્દ્રનગર

૨૯

ભાવનગર

૨૮

ગાંધીનગર

૨૦

ખેડા

૨૦

કચ્છ

૨૦

નર્મદા

૧૯

વડોદરા

૧૯

બનાસકાંઠા

૧૭

વલસાડ

૧૭

ભરુચ

૧૬

ભાવનગર કોર્પોરેશન

૧૬

મોરબી

૧૬

પાટણ

૧૪

બોટાદ

૧૩

આણંદ

૧૨

સાબરકાંઠા

૧૨

અમરેલી

૧૧

મહીસાગર

૧૧

નવસારી

૧૧

જુનાગઢ

૧૦

પોરબંદર

૧૦

ગાંધીનગર કોર્પોરેશન

પંચમહાલ

અમદાવાદ

છોટા ઉદેપુર

દેવભૂમિ દ્વારકા

અરવલ્લી

ડાંગ

જામનગર

કુલ

૧૧૩૬

(9:32 pm IST)
  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST