Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

બે વર્ષથી વાહન ચોરીના ગુનામાં ભાગતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનામાં ભાગતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી. નાઓએ બાતમી નાં આધારે  કેવડીયા પો.સ્ટે.ના વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકામ વાલસીંગ ભીલાલા( રહે,વાંકાનેરી તા.કઠીવાડા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો મુરીલા ગામ તા.લાલપુર જી. જામનગર ખાતે હોવાની ચોક્કસ બાતમીનાં આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસોને મુરીલા ગામ ખાતે મોકલી મુકામ વાલસીંગ ભીલાલા ને ઝડપી પાડી કેવડીયા પો.સ્ટે.માં સોંપી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

 

(12:08 am IST)