Gujarati News

Gujarati News

નર્મદા જિલ્લામાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર ના મળતા જપ્તીના આદેશ બાદ માર્ગ મકાન વિભાગનો સામાન જપ્ત કર્યો: - ખેડૂતોએ અદાલતમાં ઘા નાખતા અદાલતે માર્ગ મકાન વિભાગની કચેરી ,કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીના માલ સામાનની જપ્તીના આદેશો જારી કર્યા:અદાલતી ફરમાન સાથે ખેડુતોનો કાફલો સરકારી કચેરીઓ પર પહોંચતા સરકારી તંત્રમાં દોડધામ:દેવલીયાથી રાજપીપળા સુધીના માર્ગ ઉપર આવતા લગભગ 40 થી 50 જેટલા ગામોની જમીનો સંપાદન કરી હજી કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનું બાકી:સરકારના એક બીજા વિભાગો એકબીજાને ખો આપતા ખેડૂતોની કફોડી હાલત થતા ખેડૂતોએ અદાલતનો માર્ગ અપનાવી અદાલતનું શરણ મેળવ્યો .. access_time 10:13 pm IST