Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટ કોલેજીયમે 5 જ્યુડીશિયલ ઓફિસર અને 2 વકીલોનાં નામની ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ માટેની ભલામણ કેન્દ્રને મોકલી

અમદાવાદ :  આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટને નવા ન્યાયાધીશ મળશે, સુપ્રીમ કોર્ટ કોલેજીયમે 5 જ્યુડીશિયલ ઓફિસર અને 2 વકીલોનાં નામની ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ માટેની ભલામણ કેન્દ્રને મોકલી છે

 

(9:17 pm IST)