Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

ભાજપના બક્ષીપંચ, અને અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખની નિમણુંક કરતા પ્રદેશ અધ્યક્ષ સી, આર, પાટીલ

બક્ષીપંચ મોરચામાં મયંકભાઇ નાયક અને અનુસૂચિત મોરચાના પ્રમુખ પદે ગૌતમભાઈ ગેડીયાની નિમણુંક

અમદાવાદ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી,આર,પાટીલે બક્ષીપંચ, અને અનુસૂચિત જાતિના મોરચાના પ્રદેશ પ્રમુખોએ રાજીનામુ આપતા આ બંને મોરચાના પ્રમુખોની નિમણુંક કરી છે આર, પાટીલ

 પ્રદેશ પ્રમુખ સી,આર,પાટીલે બક્ષીપંચ મોરચામાં મયંકભાઇ નાયક અને અનુસૂચિત મોરચાના પ્રમુખ પદે ગૌતમભાઈ ગેડીયાની નિમણુંક કરી છે 

   
(7:21 pm IST)