Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

લાઠી વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા યુવા શકિત અને ખેડૂતોની માંગણીના ફોર્મ ભરાયા :

 લાઠી તાલુકા વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ જીતેન્દ્ર સોલંકી ના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઇ તળાવીયા પ્રદેશ યુથ કોંગ્રેસ ના મંત્રી સંદીપભાઇ ધાનાણી ની ઉપસ્થિતિ મા લાઠી વિધાનસભા યુથ કોગ્રેસ દ્વારા દરેક ગામડે જય ને ખેડૂતો ની માંગણી ના ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમજ યુવાનો ની માંગ ને બુલંદ કરવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યા મા યુવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને માંગણી પત્ર ભરી ખેડૂતો અને યુવાનો એ રાજય ની અને કેન્દ્ર ની ભાજપ સરકાર પાસે પોતા હયા વળાર ગાઢી હતી આ તકે ઉપ પ્રમુખ ઇમરાન સેતા ધનશ્યામભાઇ કાછડીયા જીલ્લા પંચાયત ના સભ્ય ધનશ્યામભાઇ રાઠોડ ગોરધનભાઈ ડોંડા લાઠી યુથ કોગ્રેસ ના પ્રમુખ સમીરભાઇ સમા નગરપાલિકા ના સભ્ય કાનજીભાઈ તેમજ લાઠી શહેર કોંગ્રેસ અગ્રણી ઓ રાવતભાઇ ગરણીયા મહેબૂબભાઇ જશુભાઈ ખુમાણ ગીરીશભાઇ સહીત આગેવાનો હોદ્દેદારો કાર્ય કરતા ઓ હોદ્દેદારો ખેડૂતો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઇ તળાવીયા એ જણાવ્યું છે આગામી દિવસોમાં જો સરકાર ખેડૂતો અને યુવાનો ની માંગણી નહી સ્વીકારે તો સરકાર વિરુદ્ઘ દેખાવો કરવામાં આવે છે. (૯.૪) ગ્

 

(1:29 pm IST)