Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ટ્વીન્કલ ખન્નાની નવી ફિલ્મ 'ફર્સ્ટ પિરિયડ' ટૂંક સમયમાં થશે રિલીઝ

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી ટ્વીન્કલ ખન્નાએ તાજેતરમાં માહિતી એ છે કે તે ટૂંક સમયમાં માસિક ધર્મના વિષય પર નવી ફીલ 'ફર્સ્ટ પિરિયડ'નું નિર્માણ કરશે. તેની પાછળની ફિલ્મ 'પેડમેન'આ જ વિષયને લઈને ખુબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.આ નવી ફિલ્મ એક શોર્ટ ફિલ્મ હશે જે તમામ પ્લેટફોર્મમાં રિલીઝ થશે. આ ફિલ્મને મોજેજ સિંહ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.

(4:58 pm IST)
  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST

  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST