Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

નિર્માતા હંમેશા ઇચ્છે છે કે હું ભારત કરૃઃ પ્રિયંકાને રિપ્લેસ કરવા પર કેટરીના

જયારે આગામી '' ફિલ્મ'' મા કેટરીના કૈફથી એમનું પ્રિયંકા ચોપડાને રિપ્લેસ કરવા બાબતમાં પુછવામા  આવ્યુ તો એમણે બતાવ્યું કે આ ફિલ્મમાં સહ નિર્માતા અતુલ અગ્નિહોત્રીની તે પ્રથમ પસંદ હતી.એમણ કહ્યું અતુલ ઇચ્છતો હતો કે હુ આ ફિલ્મ કરૂ અને છેવેટ તે જ થયુ. સલમાનખાન અભિનિત ભારત મા કેટરીના ઉપરાંત દિશા પટની પણ છે.

(11:36 pm IST)