Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

હું મારી પત્ની બિપાશાથી શિસ્તમાં રહેવાનું શીખ્યો છુ : કરણસિંહ ગ્રોવર

એકટર કરણસિંહ ગ્રોવરએ પોતાની આગામી ફિલ્મ આદત મા કો-સ્ટાર અને પત્ની બિપાશા બાસુને લઇ કહ્યું છે કે મને લાગે છે કે હુ એમનાથી અનુશાસનમા રહેવાનુ શીખ્યો છુ. એમણે કહ્યું બિપાશામા બહુજ ઉર્જા છે અને તે ખુબ જ મજેદાર છે. જો કે હુ બિલ્કુલ વિપરીત છુ.

(11:29 pm IST)