Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

કૃતિ સેનને બ્લેક ડ્રેસ પહેરીને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ: સોશિયલ મીડિયા પર વાઇરલ થયા ફોટોસ

મુંબઈ: બૉલીવુડ ફિલ્મ 'હિરોપંતી'થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી કૃતિ સેનન અત્યારે તેની નવી ફિલ્મ લૂકા છુપ્પી ને લઈને ખુબ ચર્ચામાં છે. અત્યરે પોતાના તેના બોલ્ડ ફોટોશૂટ લઈને ચર્ચામાં છે. તાજેતરમાં કૃતિના બ્લેક ડ્રેસમાં કરાવેલ બોલ્ડ ફોટોસ વાઇરલ થઇ રહ્યં છે. સોશિયલ મીડિયા પર તેના આ ફોટોઝમાં કૃતિ ખુબ સુંદર દેખાઈ રહી છે.

(5:19 pm IST)