Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

બૉલીવુડ મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયાની ત્રીજી સીઝનની એલાન: દેશના 64 શહેરોમાં થશે ઓડિશન

મુંબઈ: સ્ટુડિયો-19 દ્વારા આયોજિત બૉલીવુડ મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયા 2019ની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છ્હે  આ જાહેરાત અભિનેત્રી સનં ખાન, ફિલ્મ નિર્માતા સહ અભિનેતા યહ અહલાવત અને ટેલિવિઝન કલાકર સિમરન કોરે કરી છે.

સનાએ કહ્યું કે બૉલીવુડ મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયા તમામ સ્પર્ધકો  માટે એક એવી તક છે જેમાં તે પોતાના એક બ્રાન્ડ બનાવી શકે છે. આ સ્પર્ધાના જનન કરવાની તક મળવાથી ઘણી ખુશ તો છું સાથોસાથ એક સન્માનની લાગણી અનુભવું છું.

(5:16 pm IST)