Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

શૈફાલી શાહ અને નિરજકાબી ની ફિલ્‍મ ‘‘વન્‍સ અગેન'' નું ટ્રેલર રીલીઝ થયું :

શૈફાલી શાહ અને નિરજ કાબીની ફિલ્‍મ ‘વન્‍સ અગેન'  નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્‍યું છે. જેની હેડલાઇન ‘‘કમ ફોલ ઇન લવ વન્‍સઅગેન '' છે. મુંબઇની પૃષ્‍ઠભૂમિ પર બનેલી આ ફીલ્‍મ- ફીલ્‍મ સ્‍ટાર અને રેસ્‍ટોરન્‍ટ ચલાવવાવાળી એક વિધવા મહિલાના પ્રેમની કહાની છે. કંબલ શેઠી દ્વારા  આ નિર્દેશિત ફીલ્‍મમાં રસિકા દુગ્‍ગલ પણ સામેલ છે.

 

(12:06 am IST)