Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અભિનેત્રી તનુશ્રીએ કહ્યું એક મહિલા હોવાના નાતે મારે રાખી સાવંત માટે કંઇ નથી કહેવું

અભિનેત્રી તનુશ્રી દત્તાએ ફીલ્મ '' હોર્ન ઓકે પ્લીઝ'' ર૦૦૯ માં બનેલી એક આઇટમ સોન્ગમૉ રાખી સાવંત દ્વારા રીપ્લેસ થવાનું મારા માટે સૌથી મોટું  અપમાન હતુ. પરંતુ એક માણસ હોવાના નાતે મને કોઇ ચઢિયાતા શખ્સથી રીપ્લેસ કરવું જોઇએ.

(12:35 am IST)