Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બેડમિંટન સ્ટાર સાઈના નહેવાલની બાયોપીકની શૂટિંગ શરૂ

મુંબઈ: બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા  કપૂર સિલ્વર સ્ક્રીન પર બેડમીંટન સ્ટાર સાઈના નહેવાલનું પાત્ર ભજવતી નજરે પડવાની છે તાજેતરમાં શ્રદ્ધાને મોમ્બાઈન સ્ટુડિયોમાં ફિલ્મની શૂટિંગ કરતા જોવા મળી છે આ સમયે શ્રદ્ધાએ રેડ એન્ડ  બ્લેક કલરનું ટ્રેક સૂટ પહેર્યું હતું જેને જોઈને એમ લાગતું  કે તે રિયલ સાઈન નહેવાલ છે.

(4:55 pm IST)