Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

પ્રિયંકા ચોપરાએ સગાઇ કરી લીધી હોવાની ફરી ચર્ચા શરુ :મળ્યો પુરાવો

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાના હાથમાં મોટી ડાયમંડની રિંગ જોવા મળ્યા પછી તેના એંગેજમેન્ટની ચર્ચા ફરી થવા લાગી છે. મુંબઈ એરપોર્ટ પર તે બેગી ડેનિમ અને વ્હાઈટ કેઝ્યુઅલ્સમાં જોવા મળી હતી. આ દરમિયાન તે પોતાના હાથની ડાયમંડ રિંગ પણ છૂપાવતી જોવા મળી હતી. પ્રિયંકાએ રિંગ છુપાવવા માટે પોતાનો હાથ પોકેટમાં નાખ્યો હતો. તેણે પોકેટમાંથી હાથ નીકાળ્યો ત્યારે ડાયમંડ સાઈડને છૂપાવી હતી.

(1:54 pm IST)