Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

મીરા રાજપૂત પતિ શાહિદ કપૂર સાથે કરશે એક્ટિંગ ડેબ્યૂ

મુંબઈ :છેલ્લા થોડા સમયથી શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત એક્ટિંગ ડેબ્યૂ કરશે તેવા અહેવાલો હતા. હવે આ અહેવાલ થોડા સમયમાં જ સાચા પડશે તેવું લાગી રહ્યું છે એક અહેવાલ મુજબ શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો એક એડ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. બંને કોઈ હોમ અપ્લાયંસની એડમાં સાથે જોવા મળી શકે છે. મીરાએ કોઈ વિદેશી બેબી પ્રોડક્ટની એડ માટે શૂટિંગ કર્યું છે.

 

(1:50 pm IST)