Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કરિશ્મા તન્નાને પસંદ છે 'બ્લેક' કલર

મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના કહે છે કે કાળો રંગ તેને ખુશ કરે છે. કરિશ્માએ ઇંસ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તે જેકેટ અને સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે.તેણે ફોટોને કેપ્શન આપીને લખ્યું, "બ્લેક મને ખુશ કરે છે."આ પહેલા કરિશ્માએ ફોટોશૂટનો ફોટો શેર કર્યો હતો.તેમણે લખ્યું, "ધૈર્યથી પ્રતીક્ષા કરો."

(4:27 pm IST)