Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રોયલ પરિવારની આ પુત્રવધૂએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ: ખુર્સી પર બેસીને આપ્યા નવા નવા પોઝ

મુંબઈ: ફેમસ ગાયક સ્વર્ગીય ગુલશન કુમારની પુત્રવધુ અને અભિનેત્રી દિવ્ય ખોસલા હાલમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણોસર ચર્ચામા આવી  ગઈ છે. આ લેટેસ્ટ ફોટોશૂટની ફોટોમાં 37ની દિવ્યાનો દિલકશ અંદાજ જોવા મળી રહ્યો છે. ફોટોમાં તે સફેદ કલરના લેંઘામાં જોવા મળી રહી છે.

          આ ફોટોમાં દિવ્ય મિનિમલ મેકઅપ,જવેલરી તેમના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે. અને તે અલગ અલગ ફોઝમાં ફોટોશૂટ કરાવી રહી છે. દિવ્યાના આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

(6:00 pm IST)