Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

એકતા કપૂરની વેબ સિરીઝ 'કામસૂત્ર'માં જોવા મળી શકે છે સની લિયોની

મુંબઈ: એકતા કપૂર નિર્મિત ફિલ્મ ડ્રિમ ગર્લ હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે આ કામયાબી વચ્ચે નવી ખબર આવી રહી છે કે એકતા કામસૂત્ર પર આધારિત એક વેબસીરીજ લાવવાની યોજના બનાવી રહી છે જેને ઓલ્ટ બાલાજી પર સ્ટ્રીમ કરવામાં આવશે।

      વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એકતાની તરફથી આ શો માં મુખ્ય ભૂમિકા માટે સની લિયોનીને પસંદ કરવામાં આવી છે. છેલ્લા ઘણા મહિનાથી આ શો ને લઈને વાતચીત ચાલી રહી હતી સનીએ આ નવા પ્રોજેક્ટ માટે પોતાની દિલચસ્પી પણ જાહેર કરી છે. 

(5:56 pm IST)