Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ટીવી કલાકાર વિનીત કાંકરે પુરી કરી 'ચંદ્રગુપ્ત મોર્ય'ની શૂટિંગ

મુંબઈ:અભિનેતા વિનીત કાકરે ટેલિવિઝન શો ચંદ્રગુપ્ત મૌર્યનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તેમણે કહ્યું, 'ચંદ્રગુપ્ત મૌર્ય મારી પ્રથમ એતિહાસિક શ્રેણી છે. મને આ તક આપવા બદલ સ્વસ્તિક પ્રોડક્શન્સ અને સોની ટીવીનો હું ખૂબ આભારી છું. આની યાદો હંમેશા મારી સાથે રહેશે. આ શોએ મને રીઅલ બ્રધર્સ (કલાકારો) સૌરભ રાજ જૈન અને નિમા બાલીની ભેટ આપી હતી. આ શોમાં વિનીત રાજકુમાર કૈવર્ટની ભૂમિકા નિભાવી રહ્યો છે.

(4:18 pm IST)