Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

અભિનેતા આદિલ હુસેનની ભત્રીજી નું નામ રાષ્‍ટ્રીય નાગરિક રજીસ્‍ટરમાંથી કમીઃ

અભિનેતા આદિલ હુસેનની  ભત્રીજી મેઘના શાહીનું નામ રાષ્‍ટ્રીય નાગરીક રજીસ્‍ટર(એનઆરસી) માંથી નીકળી ગયું.  મેઘનાનું કહેવું છે કે તેની પાસે મતદાર ઓળખપત્ર હોવા છતાં પણ  શંકાશીલ મતદાર ગણવામાં  આવેલ તે હંમેશા આસામ માં મતદાન કરે છે. અમારા જેવા પરિવાર ના સભ્‍યને જો (ડી વોટર) સંદિગ્‍ધ મતદાતા ગણવામાં આવે તો અન્‍ય લોકોને સંદિગ્‍ધ મતદાર બનાવવો ઘણો સરળ છે.

(11:25 pm IST)