Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

બોક્સ ઓફિસ પર ટાઇગર સાથે ટક્કર નહીં લે સની

મુંબઈ: બોલીવુડના માચોમેન સની દેઓલની 30 માર્ચે રિલીઝ થનાર 'યમલ પગલાં દીવાના ફિર સે' ફિલ્મની રિલીઝ ડેટ ફેરવવામાં આવી છે. આ દિવસે રિલીઝ થનાર ટાઇગર શ્રોફની બાઘી-2ના  લીધે આ નિર્ણય નિર્દેશક દેવામાં આવ્યો છે.  આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપેન્ડ કરવા પાછળનું કારણ સની દેઓલે જણાવ્યું કે હું કોઈ પણ સંઘર્ષમાં પડવા માંગતો નથી.  નિર્દેશક નવનીત સિંહ દ્વારા  બનાવેલ ફિલ્મ યમલ પગલાં દીવાના ફિર સે ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.આ ફિલ્મમાં સલમાન ખાન એક કેમિયો કરવાનો છે. 

(4:05 pm IST)