Gujarati News

Gujarati News

તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ સુદ - ૯ શનિવાર
તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ સુદ - ૮ શુક્રવાર
તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ સુદ - ૭ ગુરૂવાર
તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ સુદ - ૬ બુધવાર

ન્‍યુયોર્કના બ્રુકલીન વિસ્‍તારમાં આવેલ ફેડરલ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ નિકોલસ ગ્રાફિએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહિવટી તંત્રે ડાકાના પ્રોગ્રામને રદ્દ કરવા માટે જે કાર્યવાહી હાથ ધરી હતી તે અંગે રાષ્‍ટ્રવ્‍યાપી ધોરણે મનાઇ હૂકમ આપી તેનો અમલ ન કરવા સૂચના આપેલ છેઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધિકારીઓ તેમના ડાકા અંગેના રદ્દ કરવાના નિર્ણયની સ્‍પષ્‍ટતા કરવામાં સરેઆમ નિષ્‍ફળ ગયેલ છે જે અત્‍યંત પ્રકારની ગંભીર પ્રકારની બીના છે એવું તજજ્ઞો માની રહ્યા છેઃ આ પ્રોગ્રામ રદ્દ કરવાથી અમેરિકાને આવકની દ્રષ્‍ટિએ ૮૦૦ મિલીયન ડોલર જેટલી રકમનો ટેક્ષ રેવન્‍યુમાં ફટકો પડશે: access_time 11:06 pm IST

તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ સુદ - ૫ મંગળવાર