Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

5 ઓક્ટોમ્બરના રિલીઝ થશે 'લવરાત્રિ'

મુંબઈ: બૉલીવુડ દબંગ સ્ટાર અને નિર્માતા સલમાન ખાનની ફિલ્મ 'લવરાત્રિ'5 ઑક્ટોમાંબેરના રિલીઝ થવાની છે. સલમાન ખાન ફિલ્મ લવયાત્રી દ્વારા પોતાના જીજાજી આયુષ શર્મા અને અભિનેત્રી વારીના હુસેને લોન્ચ કરશે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર અનોખા અંદાજમાં 'લવરાત્રિ'ની રિલીઝ ડેટ જાહેર કરી છે. તેને લોકોને આજના દિવસથી ટીલીઝની તારીખ સુધીના 224દિવસની ગણતરી માટે કહ્યું છે.

(4:04 pm IST)