Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઓસ્કારમાં પ્રિયંકાનો દબદબો વધ્યો

મુંબઇ: આ વર્ષે પ્રિયંકા ચોપરા, રોઝેરિયો ડૌસન, મિશેલ રોડ્રિગ્યુ, રેબેલ વિલ્સન સહિત કેટલાક દિગ્ગજ કલાકારો ઓસ્કાર નોમિનેશનની ઘોષણ કરી. છેલ્લા બે વર્ષથી ઓસ્કાર એવોર્ડમાં ઉદ્ધોષકનીભૂમિકા ભજવનાર પ્રિયંકા ચોપરા આ  વર્ષે ૨૦૧૮ના ઓસ્કાર એવોર્ડની ઘોષણા કરીને ઓસ્કારમાં પોતાનો  દબદબો વધ્યો છે. હાલ પ્રિયંકા હોલીવૂડની  બીજી ફિલ્મ  'અ કિડ લાઇફ જેક'ની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા તે ડવેન જોનસનની સાથે 'બે વોચ' ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કવાંટિકોની ત્રીજી સિઝનમાં પણ એના અભિનયની હરકોઇ પ્રશંસા કરી રહ્યા છે.

 

 

(4:19 pm IST)