Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

હું સખત મહેનત કરું છું: બાદશાહ

મુંબઈ: રેપર બાદશાહનું કહેવું છે કે તે ગીતોને તૈયાર કરવા માટે સખત મહેનત કરે છે. બાદશાહે આ વાતનો ખુલાસો કરતા ટ્વિટર પર લખ્યું કે તમે હમેશા મારી આંખોની નીચે કાળા દાગ જોતા હોવ છો. હું દરેક ગીતને તૈયાર કરવા માટે સખત મહેનત કરું છું. હું મારા બિઝનેસને જાતે જ સાંભળું છું. એટલા માટે મારી ઊંઘ ઓછી હોય છે જેના પરિણામે આંખના નીચે કુંડાળા થઇ જ્યાં છે.

(4:16 pm IST)