Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ધર્મેન્દ્રની પ્રથમ પત્ની અને એમના બાળકોની જિંદગીમા મે કયારેય દખલ નથી કરીઃ હેમામાલિની ટિપ્પણી

અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા પર ડેકકન ક્રોનિકલ થી વાત કરતા હેમા માલિનીએ કહ્યું છે હુ આ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે આ લગ્નથી કોઇને ઠેસ ન પહોંચે.     એમણે આગળ કહ્યું ધર્મેન્દ્રની પહેલી પત્ની અને એમના બાળકોની જીંદગીમાં મે કયારેય દખલઅંદાજી નથી કરી મે લગ્ન કર્યા પણ કયારેય એમના પરિવારથી દૂર નથી કર્યા.ધર્મેન્દ્રએ ૧૯ વર્ષની ઉંમરમા પ્રકાર કૌર સાથે લગ્ન કર્યા પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી ધર્મેન્દ્રના ત્રણ બાળકો છે.

(9:17 pm IST)