Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચાહકને લાગતું હતુ રામએ સાક્ષી સાથે લગ્ન કર્યા છે, મને અજીબ રીતે જોતા હતાઃ પત્ની ગૌતમી કપૂર

     એકટર રામ કપૂરની પત્ની ગૌતમી કપૂરએ બતાવ્યું છે કે ટીવી સીરીયલ ' બડે અચ્છે લગતે હૈ' દરમ્યાન ચાહકને લાગતુ હતુ કે એમના પતિએ વાસ્તવિક જીવનમાં શો ની અભિનેત્રી સાક્ષી તંવર સાથે લગ્ન કર્યા છે.

એમણે આ વિશે કહ્યૂં જયારે અમે કોઇ વિદેશ યાત્રા પર જતા તો લોકો મને  અજીબ રીતે જોતા હતા.

ગૌતમીએ કહ્યું સારૂ છે કે હવે લોકો જાણે છે કે હું રામકપૂરની પત્ની છુ.

(10:50 pm IST)