Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજ કુમાર હિરાનીની ફિલ્મમાં કામ રસે કિંગ ખાન

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન નિર્દેશક રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. મીડિયા દ્વારા મળેલ માહિતી અનુસાર શાહરુખ ખાન ફિલ્મ જીરો ગયા વર્ષે રજૂ થઇ હતી. ત્યારે પછી શાહરુખ ખાન એક પણ ફિલ્મ સાઈન નથી કરી પણ ચર્ચા એવી છે શાહરુખ ખાન મોટી ફિલ્મ દ્વારા કમબેક કરવાનું વિચારી રહ્યો છે. હીરાની અને શાહરુખ ખાન વચ્ચે ફિલ્મની સ્ક્રિપટને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે હજુ તેઓ તરફથી કોઈ ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી.

(5:18 pm IST)