Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સલમાન, શાહરુખ અને કેટરિના એકસાથે ફિલ્મમાં ચમકશે

મુંબઈ :આ વાતમાં કોઈ જ શંકા નથી કે જયારે સલમાન ખાન અને શાહરુખ ખાન એકસાથે આવે છે ત્યારે બ્લોકબસ્ટર બનવું સ્વાભાવિક છે, પછી તે ફિલ્મ હોય કે ટીવી. સલમાન ખાન ખુબ જ જલ્દી શાહરુખ ખાનની ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે. ઈદ દરમિયાન ફેન્સને તેની પહેલી ઝલક જોવા મળી હતી. પરંતુ આ બંને ખુબ જ જલ્દી કેટરિના કૈફ સાથે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

(12:27 pm IST)