Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઋતિકની બહેન કંગનાથી કહી રહેલ છે કે તે આત્મહત્યા કરી લેશે : રંગોલી ચંદેલ

રંગોલી ચંદેલએ ટવિટ કરી દાવો કર્યો છે કે ઋતિક રોશનની બહેન સૂનૈના એમની બહેન કંગના રનૌતને કહી રહી છે કે તે આત્મ હત્યા કરી લેશે.

એમણે લખ્યું સુનૈના પુરો સમય રોયા કરે છે અને કંગનાથી મદદ માંગી રહી છે એક અન્ય પોષ્ટમાં રંગોલીએ લખ્યુ મારી સૌથી મોટી ચિંતા એ છે કે એનો ફોન બંધ છે.

(12:14 am IST)