Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

' કબીરસિંહ'' ની તૈયારી માટે હોસ્ટેલમાં વિતાવ્યા હતા થોડા દિવસોઃ કિયારા અડવાણીની ટીપ્પણી

કિયારા અડવાણીએ બતાવ્યુ છે કે ફિલ્મ કબીરસિંહ માં પોતાની મેડીકલ સ્ટુડન્ટના રોલની તૈયારી માટે તે થોડા દિવસ એક હોસ્ટેલમાં રહી હતી.

એમણે બતાવ્યુ કારણ હુ મુંબઇની છુ અને મુંબઇમાં જ મારી કોલેજ હતી. આ માટે હુહ પહેલા કયારેય કોઇ હોસ્ટેલમાં રહી ન હતી. એમણે કહ્યું હુ હોસ્ટેલ લાઇફને સમજવા માગતી હતી.  

 

(12:09 am IST)